Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મોરબીમાં મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે રાજપૂત કરણીસેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ

 મોરબી : મહારાણા -તાપની પુણ્યતિથી પ્રસંગે શ્રી રાજપૂત કરણીસેના મોરબી દ્વારા ફૂલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ સંસ્થાના કાર્યકરો મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસ્વીર- અહેવાલ, પ્રવિણ વ્યાસ મોરબી)

(1:01 pm IST)