Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

દ્વારકાધીશ ભગવાનના દર્શને વિજયભાઇ રૂપાણી

દ્વારકા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સૌરાષ્ટ્રમાં છે. આજે સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારકાધીશ ભગવાનના દર્શને આવ્યા હતા અને તેઓનું આગેવાનો કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતુ.

(12:59 pm IST)
  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST