Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોરબીના મોડપર નજીક કાર સાથે અથડાયા બાદ રીક્ષા પલટી ખાઈ જતા ચાલકને ઇજા

મોરબીના મોડપર ગામના રહેવાસી મહીપતભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉ.વ.૪૨) વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સ્વીફ્ટ કાર નં જીજે ૧૧ એએસ ૨૨૪૦ ના ચાલકે મોડપર ગામ પાટીયાથી પીપળીયા જતા રસ્તા પર કાર પુરઝડપે ચલાવી ફરિયાદીની રીક્ષા નં જીજે ૩૬ યુ ૩૭૩૮ સાથે અકસ્માત કરતા રીક્ષા પલટી ગઈ હતી જેમાં ફરિયાદીને ઈજા પહોંચી છે

(1:13 am IST)