Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અકસ્માતમાં ભચાઉમાં યુવાન અને ભુજમાં રાહદારીનું મોત

ભુજ, તા. ર૦ હાઇવે ઉપર આડેધડ પાર્ક કરાતા વાહનોને કારણે સર્જાતા અકસ્માતમાં ભચાઉના આશાસ્પદ યુવાન ધર્મેશ કરશન આહીરની કાર ટ્રક પાછળ ભટકાતા તેમનું મોત નિપજયું હતું. અન્ય બનાવમાં ભૂજની પાલારા જેલ પાસેના રોડ ઉપર અજાણ્યા વાહને હડફેટે લેતા રાણા રમજુ કોળી નામના રાહદારી યુવાનનું મોત નિપજયું હતું.

(11:16 am IST)