Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ભાવનગર ડીએસપી ઓફીસે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમતે રક્તદાન કેમ્પ યોજાયો

 

ભાવનગર : વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ ભાવનગર ડીએસપી ઓફીસ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું. પૃસંગે યોજાયેલ રકતદાન કેમ્પ મા રકતદાતા ડીવાયએસપી ચૌહણ,પીએસઆઇ રેહવર, આરટીઓ ઇન્સ્પેકટર  અંકીતભાઈ પટેલ તથા રકતદાતા મિત્રો હનુમંતસિહ ઈસ્માઈલભાઈ અજયસિહ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા

(1:06 am IST)