Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પોતાના વતન ગીરથી આટલે દૂર સિંહ દંપતિ પ્રથમ વખત આવ્યું છે, ખેડૂતો માટે ચિંતાજનક : પરિમલભાઇ નથવાણીનું ટ્વીટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને ઝારખંડના સાંસદ શ્રી પરિમલભાઇ નથવાણીએ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર ચોટીલાના પાદર સુધી પ્રથમ વખત આવી પહોંચેલ સાવજની વિડિયો મૂકી છે. પોતાના વતન ગીરથી આટલે દૂર સિંહ દંપતી પ્રથમ વખત જ આવ્યું છે જે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક હોવાનું અને જંગલખાતુ તુરત પગલાં ભરે તેવી લાગણી શ્રી નથવાણીએ દર્શાવી છે.

(4:12 pm IST)