Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ઉનામાં યુવતીનો બિભત્સ વિડીયો વાયરલ કરવાના ગુનામાં આરોપીઓ રીમાન્ડ પર

ઉના, તા., ૧૯:ઉનામાં રહેતી અપરણીત ૧૯ વર્ષની યુવતીએ તેમના પુર્વ પ્રેમીને અગાઉ મોકલેલ નગ્ન વિડીયો વાયરલ કરતા બદકામ કરવાના ઇરાદે તાબે ન થાય તો બદનામ કરવાની ધમકીનીપોલીસે ફરીયાદ નોંધી ઉનાના નવા આવલ પોલીસ ઇન્સપેકટરવિજયભાઇ ચૌધરી તથા ડી સ્ટાફે તુરંત આરોપી (૧)મુકેશ ઉર્ફે મુન્નો અરજણભાઇ બાંભણીયા (ર) યોગેશ પાંચાભાઇ મકવાણા (૩) રણજીત પુનાભાઇ બાંભણીયા (૪) અનીલ અરજણભાઇ બાંભણીયા રે. તમામ ઉનાવાળાને પકડી ધરપકડ કરી હતી અને ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.નગ્ન વિડીયો વાયરલ જે મોબાઇલમાં કરેલ હતો તે મોબાઇલ પણ કબ્જે કરવા તજવીજ હાથ ધરાઇ છે.

(12:00 pm IST)
  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • આશ્રમમાં લપસી જતા ઉમા ભારતીના પગમાં બે જગ્યાએ ફ્રેક્ચર : હોસ્પિટલમાં દાખલ કરાયા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉમા ભારતી ઋષિકેશન એક આશ્રમમાં લપસી જતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઇ જવાયા : ઉમાભારતીના પગમાં બે ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળે છે access_time 1:12 am IST

  • નેપાળ ધણધણી ઉઠ્યું : 7,9ની તીવ્રતાનો ભૂકંપ : દિલ્હી-એનસીઆર અને લખનૌ સહીત ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા access_time 8:06 pm IST