Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પડધરીના ઇશ્વરીયામાં બે માસની રાખીકુમારીનું બેભાન થતાં મોત

રાજકોટ તા. ૧૯: પધડરીના ઇશ્વરીયા ગામે વત્સલ મેટલ કાસ્ટ ફેકટરી પાસે રહેતાં પરપ્રાંતિય નવીનરામ કહારની દિકરી રાખીકુમારી (ઉ. ૨ મહિના) સાંજે અચાનક બેભાન થઇ જતાં પડઘરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

(11:49 am IST)