Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મોરબી-રાજકોટ હાઇવે પર ઇકો કાર ખાડામાં ખાબકી પલ્ટી મારી ગઈ :બે વ્યક્તિઓનો આબાદ બચાવ

 

મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો વણથંભ્યો જોવા મળી રહ્યો છે જેમાં હાઈવે પરના વીરપર ગામ નજીકથી પસાર થતી ઇકો કાર કોઈ કારણોસર રોડથી નીચે ઉતરી ગયા બાદ ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી અને બાદમાં પલટી મારી ગઈ હતી જોકે ઇકો કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો

(8:57 am IST)