Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વાંકાનેરના નવાપરા જીઆઈડીસી પાસે જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના નવાપરા જીઆઈડીસી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ અરજણ કલોતરા, સુનીલ ઉર્ફે વિજય નાનુભાઈ ઉધરેજા, કુંવરજીભાઈ સોમાભાઈ ઉધરેજા અને હુંશેન અબ્દુલ પીપરવાડિયા (રહે બધા વાંકાનેર ) ને ઝડપી લઈને રોકડ રકમ ૪૮૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:48 am IST)