Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઉનામાં પ્રેરક પ્રામાણિકતા

ઉનાઃ બસ સ્ટેશનમાં પોરબંદરના રહેવાસી કેતનભાઇ હરીશભાઇ બાંભણીયાો કિંમતી મોબાઇલ ખોવાઇ ગયો હતો. જે ઉનાના પૂર્વ નગરસેવક શાહબુદીનભાઇ દલને મળતા તેમણે મૂળ માલીકને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી તે તસ્વીર.

(11:49 am IST)