Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મંદ બુધ્ધિના બાળકોના ભોજન પીરસીને પિઝાહટ સ્ટોરનો પ્રારંભ

ભાવનગર :  પિઝાની બજારમાં સર્વોતમ ગણાતુ પિઝાહટ ભાવનગરમાં આવ્યું છે. જેનો મંગલ પ્રારંભ મંદ બુધ્ધિના બાળકોની સંસ્થા અંકુરના બાળકોને લંચ કરાવી કર્યો હતો. તેમની સાથે સંસ્થાના શિક્ષિકાબહેનો રહયા હતા.

બાળકોએ પીઝાહટના સ્ટાફને આનંદની લાગણી વ્યકત કરેલ જે દ્રશ્યે સોૈની આંખમાં હર્ષાશુ લાવી દીધા હતા.

(11:38 am IST)