Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાવનગરમાં સ્‍વાઇનફલુથી મહિલાનું મોત એક અઠવાડિયામાં ૩ દર્દીના મોત

ભાવનગર તા ૧૯ :  ભાવનગરમાં સ્‍વાઇનફલુ એ વધુ એક નો ભોગ લીધો છે.

શહેરની સરકારી હોસ્‍પીટલમાં સારવાર લઇ રહેલ પાલીતાણાના ૬૧ વર્ષી મહિલાનું સ્‍વાઇન ફલુ થી મોત નિણજયું છે. ભાવનગર મા઼ છેલ્લા એક સપ્‍તાહમાં ૪ સ્‍વાઇન ફલુ થજી ર દર્દીના મોત નિપજયા છે. જયારે ચાલુ સીઝનમા઼ સ્‍વાઇન ફલુ થી૨૦ જેટલા મોત નિપજયા છે

(11:26 am IST)