Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ગારીયાધાર :..

ગારીયાધાર શહેર અને તાલુકાના યુવા ભાજપાના પ્રમુખ નિલેષભાઇ રાઠોડ અને પંકજભાઇ દેવાણી હૈદ્રાબાદ ખાતે યુવા રાષ્ટ્રીય અધિવેશન ખાતે જોડાયા હતાં.

(11:01 am IST)