Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે વાડી વિસ્તાર વીજળી પડતા એક વ્યક્તિનું મોત

ગોગન હરદાસ રાણગા નામના 35 વર્ષીય પુરુષનું વીજળી પડવાથી ઘટના સ્થળે મૃત્યુ

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે વાડી વિસ્તાર વીજળી પડતા એક વ્યક્તિનું  મોત નીપજ્યું છે સતત બે દિવસથી ગાજવીજ સાથે વરસાદી માહોલ હોઈ વીજળી પડતા ગોગન હરદાસ  રાણગા નામના 35 વર્ષીય પુરુષનું  મોત થયું છે ગોગન હરદાસનું વીજળી પડવાથી ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે  મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યોછે 

(6:27 pm IST)