Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વેગડીમાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ધોરાજી : વેગડી ગામના સેવાભાવી સરપંચ પુનાભાઇ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી વેગડી અને ઉમરકોટ ગામના લોકોની સુખાકારી માટે પેટા આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા રજૂઆત કરેલ તે તસ્વીર.

(10:51 am IST)