Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભાવનગર જિલ્લામાં હવામાનમાં પલટો : વાદળીયું વાતાવરણ:તળાજા-અલંગ ભારે પવન સાથે વરસાદ

અલંગ શિપ યાર્ડ અને મણાર પંથકમાં ભારે પવન સાથે વરસાદ

 

ભાવનગર- જિલ્લામાં વાદળીયું વાતારવણ રહ્યું હતું સાંજે અલંગમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદ પડ્યો હતો. તળાજામાં વરસાદ પડ્યો હતો.

 જિલ્લાના તળાજા અને અલંગમાં ભારે પવન સાથે છુટો છવાયો વરસાદ પડ્યો હતો. તળાજામાં મી.મી. વરસાદ નોંધાયો છે. અલંગ શિપ યાર્ડ અને મણાર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ભારે પવન ના કારણે અફડાતફડી મચી ગઈ હતી ઓચિંતા પવન અને કડાકા ભડાકા સાથે વરસાદના કારણે લોકોમા નાશભાગ મચી હતી આજે અલંગ મા વરસાદ વરસ્યો હતો ધરતી પુત્રો મા ચિંતા ત્યાર થયેલ પાક નિષ્ફળ જવાનો ભય છે  ધોધમાર વરસાદ ના કારણે ખેડૂતો ઘરના ઘાટના જેવો માહોલ સર્જાયો હતો

(12:59 am IST)