Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દામનગરમાં અખબારી અહેવાલો બાદ રસ્તાના કામનો પ્રારંભ

દામનગરઃ અહિંના ધુળિયા રસ્તા પ્રશ્ને અવારનવાર સકારાત્મક મિડિયા અહેવાલો પ્રસિધ્ધ થયા બાદનગરપાલિકા દ્વારા નગરપાલિકા સેવા સદનથી અજમેરા શોપીંગ સેન્ટર સુધી તથા ડોકટર વાઢેરની હોસ્પિટલ સુધી ડામર કામનો પ્રારંભ થતા હવે શહેરીજનોને ધુળીયા રસ્તામાંથી મુકિત મળશે. તસ્વીરમાં ડામર કામ માટે આવેલી મશીનરી જોવા મળે છે. (તસ્વીરઃ વિમલ ઠાકર)

(12:09 pm IST)