Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

માનવ અધિકારના 'કાયદા' અને 'ફાયદા' સમજાવતા સુરેન્દ્રનગરના પોલીસ અધિકારીઓ

સુરેન્દ્રનગર : જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી સુરેન્દ્રનગર ડીવીઝનના ડીવાયએસપી એ.બી. વાણંદના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર પંચના કાયદા અને ફાયદા અંગે લોકોને ઉપયોગી માહિતી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય દ્વારા વિસ્તૃત રીતે આપવામાં આવેલ. ઉકત પ્રસંગે વિવિધ વર્ગના અગ્રણીઓ, પ્રિન્ટ મીડીયા- ઇલેકટ્રોનિક મીડીયાના પત્રકારો અને એડવોકેટ રૂસ્તમ પીલુડીયા વિ. હાજર રહેલ.

(12:03 pm IST)