Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ધારીના ગીર પૂર્વમાં તાર ફેન્સીંગમાં ફસાઈ જતા ચાર વર્ષના સિંહનું મોત

વનવિભાગના અધિકારીઓ સહિતના સ્ટાફ પહોંચ્યો : પૂછપરછ માટે એક શખ્શની અટકાયત

 

અમરેલીજીલ્લાના ધારીના ગીર પૂર્વમાં તાર ફેનસિંગમાં ફસાઈ જતા વર્ષના સિંહનું મોત નીપજ્યું છે જાણવા મળ્યા મુજબ સરસિયા રેન્જના ચલાલા - મીઠાપુર વિસ્તારમાં ફેનસિંગ ના તારમાં ફસાઈ જતાં સિંહનું મોત થયું છે

  અંગે જાણ થતા વન વિભાગ એસ એફ તેમજ આરએફઓ, ફોરેસ્ટર સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા છે વન વિભાગ દ્વારા એક શખ્સની પૂછપરછ માટે એક શખ્શની અટકાયત કરી છે

 

(11:56 pm IST)