Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મોંઘવારીનાં પુતળાનું દહન

 ભાવનગરનાં ઘોઘાગેઇટ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ,ડીઝલ, રાંધણગેસ સહિતની ખાદ્યવસ્તુઓમાં બેફામ ભાવવધારો,મોંઘવારી, ભ્રષ્ટાચાર વિગેરે મુદ્દે પુતળા દહનનો કાર્યક્રમ યોજેલ  જેમાં આગેવાનો-કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(11:56 am IST)