Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગોંડલ પોષાગ્રી અંબેમાં ધામ ખાતે હવનાષ્ટમી ઉજવાઇ

ગોંડલ શહેરના સરવૈયા શેરી ખાતે આવે પોષાગ્રી અંબેમાં ધામ ખાતે આજે નવરાત્રી પર્વે હવનાષ્ટમી નિમિતે યજ્ઞનું આયોજન થવા પામ્યું હતું. નવરાત્રી દરમ્યાન માતાજીની આરતી ગરબાનું આયોજન કરાયું હતું. ધાર્મિક કાર્યને સફળ બનાવવા મનુભાઇ કોઠારી, વિશાલભાઇ કોઠારી તેમજ અમિતભાઇ કોઠારી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:43 am IST)
  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST