Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી પોલીસ, માહિતી આપવા અપીલ.

 મોરબીમાં જુદા જુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઇસમોના ફોટા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં મોરબી પોલીસ તરફથી અપીલ કરવામા આવી છે કે જો કોઇ વ્યક્તિ ફોટાવાળા ઈસમોને ઓળખતુ હોય અથવા તેઓનુ નામ સરનામુ જાણતા હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન મો.નં.૯૧૦૬૫૯૦૩૦૧ તથા મો.નં. ૯૬૮૭૫૨૨૪૦૯ ઉપર સંપર્ક કરી પોલીસને મદદરૂપ થવા અપીલ છે. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.

   
 
(10:54 pm IST)