Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબી : વરસાદને પગલે બ્રહ્માકુમારી સંસ્થા આયોજિત કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાયો.

મોરબી : બ્રહ્માકુમારી સંસ્થા મોરબી દ્વારા તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બી કે શિવાની દીદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હાલ વરસાદને પગલે કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે

  બ્રહ્માકુમારી દ્વારા આયોજિત કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે કાર્યક્રમ નિયત તારીખ અને સમય અનુસાર હવે રાજપર રોડ, ફેશન સિરામિક ખાતે યોજાશે માત્ર સ્થળ બદલવામાં આવ્યું છે બાકી તમામ કાર્યક્રમ નક્કી કરેલ સમય મુજબ જ યોજાશે જેની સર્વેએ નોંધ લેવા જણાવ્યું છે.

   
(10:51 pm IST)