Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કાલાવડના રણુજા ગામે આજે બપોર બાદ ધોધમાર વરસાદ :ધોરાજીના પીપળીયા માથક ગામ એ પણ જોરદાર વરસાદ ચાલુ થયો છે

 રાજકોટ :આજે બપોર બાદ એકાએક વાતાવરણ પલટો થતા કાલાવડના રણુજા ગામે જોરદાર વરસાદ શરૂ થયો હતો તેવી જ રીતે ધોરાજીના પીપળીયા માથક ગામે પણ વરસાદ ચાલુ થતાં ચોતરફ ઠંડક પ્રસરી હતી

(6:08 pm IST)