Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ધારીનો ખોડિયાર ડેમ 80 ટકા ભરાયો : અમરેલી જિલ્લાના 33 અને ભાવનગર જિલ્લાના 10 ગામોને એલર્ટ કરાયા

નદી કાંઠાના ગામો અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની તંત્રની સૂચના

 

અમરેલી ધારીનો ખોડિયાર ડેમ 80 ટકા ભરાતા નિચાણવાળા ગામોને એલર્ટ અપાયું છે. નદી કાંઠાના ગામો અને નદીના પટ્ટમાં અવરજવર કરવાની તંત્રની સૂચના આપી છે. 43 ગામડાઓને એલર્ટ કરવાનો તંત્રએ સંદેશો આપ્યો છે. અમરેલી જિલ્લાના 33 અને ભાવનગર જિલ્લાના 10 ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જળ સિંચન વિભાગે એલર્ટ આપ્યું છે.

(11:47 pm IST)