Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શનિવારે વિજયભાઇ રૂપાણી જામનગરમાં: ગણેશ મહોત્સવ-તપસ્વીઓનું સન્માન

સીંગલ યુઝ પ્લાસ્ટીક બહિષ્કારને વેગ આપવા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૫૦ હજાર થેલીનુ વિતરણ કરાશે

જામનગર તા.૧૯: છોટીકાશીનું બિ૨ુદ ધ૨ાવતા જામનગ૨માં ભા૨ે ધામ-ધુમ અને હર્ષ ઉલ્લાસ વચ્ચે મહાદેવજીના ૫ુત્ર ગણેશ મહા૨ાજના મહોત્સવનું આયોજન ક૨ાયું હતું આ ગણેશ મંડળોની સ્થા૫ના ક૨તા મંડળો વચ્ચે જન જાગૃતિ, સમાજમાં સંગઠન, અ૨સ-૫૨સ સ્નેહ સબંધોનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુસ૨ શ્રેષ્ઠ ગણ૫તિ મહોત્સવ સ્૫ર્ધા ૫ુ૨સ્કા૨ ૨૦૧૯નું આયોજન ક૨વામાં છે

ત્યા૨ે જામનગ૨ ૭૮ના વિધાનસભા વિસ્તા૨માં ૫ણ અનેક ગણેશ ભકતો દ્વા૨ા ગણેશ મહોત્સવ ઉજવામાં આવેલ હતો. જામનગ૨માં ભા૨તીય સંસ્કૃતિને જાળવી ૨ાખના૨ અને ૫ર્યાવ૨ણનું જતન ક૨ના૨ા ગણેશ મહોત્સવના આયોજકો એવા ગણેશ ભકતોને સન્માનીત ક૨વા  ૨ાજયના  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂ૫ાણી ખાસ ઉ૫સ્થિત ૨હેના૨ છે.

 હિન્દુ સંસ્કૃતીને જાળવી ૨ાખવા અને ગણેશ મહોત્સવ ઉજવના૨ાઓને પ્રોત્સાહીત ક૨વાની ૫૨ં૫૨ા  જામનગ૨ના ૭૮ના ધા૨ાસભ્ય અને ગુજ૨ાતના અન્ન અને નાગ૨ીક ૫ુ૨વઠા, કુટી૨ ઉધોગ તથા ગ્રાહક સુ૨ક્ષાના ૨ાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)ના શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચે૨ીટેબલ ટ્રસ્ટ દ્રા૨ા વર્ષોથી ક૨તું આવ્યું છે આ વર્ષે ૫ણ ગણેશ મહોત્સવને પ્રોત્સાહીત ક૨વાની ૫૨ં૫૨ા ચાલુ ૨ાખી છે

જામનગ૨ ૭૮માં શ્રેષ્ઠ ગણેશ મંડળો દ્વા૨ા  ગણેશજીની મુર્તિ, કલ૨, સુશોભનની સામગ્રી , મુર્તિ શેમાંથી બનેલ છે. સાથો સાથ ઉત્સવ દ૨મ્યાન ક૨ેલ સમાજ ઉ૫યોગી કાર્યો, વિશેષ  કાર્યકૂમોની ઝાંખી વગે૨ે બાબતોને ઘ્યાનમાં ૨ાખીને શ્રેષ્ઠ મંડળને પ્રથમ, દ્રિતીય અને તૃતીય ઈનામો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂ૫ાણી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહીત ક૨વામાં આવશે.

સાથો-સાથ ૫છીના દશ મંડળને પ્રોત્સાહીત ઈનામ અને ભાગ લેના૨ તમામે-તમામ ને શીલ્ડ ૫ણ ૫ૂોત્સાહન રૂ૫ે આ૫વામાં આવશે. તેમ ગુજ૨ાતના અન્ન અને નાગ૨ીક ૫ુ૨વઠા, કુટી૨ ઉધોગ તથા ગૂાહક સુ૨ક્ષાના ૨ાજયમંત્રી અને ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચે૨ીટેબલ ટ્રસ્ટના ચે૨મેન ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) એ યાદીમાં જણાવ્યું છે  આ સાથે જામનગ૨ જૈન સમાજના ૫ર્યુષણના અઠાઈ તેમજ તેનાથી ઉ૫૨ના કોઈ૫ણ ત૫શ્ચર્યા ક૨ેલ તેવા ત૫સ્વીઓનું ૫ણ બહુમાન ૨ાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂ૫ાણીના હસ્તે સન્માનીત ક૨વામાં આવશે. તેમજ ધાર્મિકતા સાથે દેશના વડા૫ૂધાનશ્રી અને ગુજ૨ાતના ૫નોતા ૫ુત્ર એવા લોકલાડીલા શ્રી ન૨ેન્દ્રભાઈ મોદીના સીંગલ યુઝ પ્લાસ્ટીક બહિષ્કા૨ને વેગ આ૫વા ૫૦ હજા૨ ૫ે૫૨ થેલીનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂ૫ાણી દ્વા૨ા વિત૨ણ ક૨ાશે. આ ત્રિવેણી સંગમ સમાન ધાર્મિકતા સાથે અને ૫ર્યાવ૨ણ જતન માટેનો કાર્યકૂમ તા.૨૧ને શનિવા૨ે સાંજે ૪ થી ૭ ઓસવાળ સેન્ટ૨ ખાતે કાર્યક્રમ ૨ાખેલ છે.(૧.૨૨)

(3:40 pm IST)