Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વેરાવળમાં હાડી સમાજ દ્વારા સ્નેહમિલન

વેરાવળ : હાડી સમાજ દ્વારા સોમનાથ સાગર દર્શન ખાતે દીવથી દ્વારકા સુધીના આગેવાનોનો એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયેલ હતો. તેમાં ચાલી રહેલા કુરિવાજો બંધ કરવા, શૈક્ષણિક મુદ્દે આગળ વધવુ સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને આ સ્નેહમિલન જુદી જુદી કમીટીઓ પણ નિમાવવામાં આવેલ હતી. (અહેવાલ - દિપક કક્કડ - તસ્વીર નાનજીભાઈ ચાવડા - વેરાવળ)(૩૭.૭)

(12:22 pm IST)