Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જીઇબી વીજલન્‍સ અને કોર્પોરેટ ઓફીસ દ્વારા સતત બીજા દિવસે ચેકીંગઃ ૯૭ ટીમો દ્વારા ગોંડલ-સુરેન્‍દ્રનગર-કોટડામાં ધોંસ

વીજતંત્રના દરોડા ચાલુઃ ૯૭ ટીમો દ્વારા ગોંડલ સીટી-ગ્રામ્‍ય વિસ્‍તાર-કોટડા સાંગાણી ઉપરાંત સાયલા-સુરેન્‍દ્રનગર-થાનમાં ધોંસઃ પોલીસ, એસઆરપી, એકસ આર્મીમેન, વીડીયો ગ્રાફરોની ટીમો સતત સાથેઃ ર૦ ગામડા પણ આવરી લેવાયાઃ કુલ ૧ર ફીડર વિસ્‍તાર અને ઔદ્યોગીક ઝોનમાં દરોડા.

(12:05 pm IST)