Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ગારીયાધારઃ વાલમ સ્કુલ દ્વારા સ્વાતંત્ર પર્વ ઉજવાયુ

ગારીયાધારઃ વાલમરામ સેવા ટ્રસ્ટ સંચાલીત સ્કૂલમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી તે તસ્વીર.

(12:13 pm IST)
  • વડાપ્રધાન મોદીના આગામી વિદેશ પ્રવાસથી ભારતની વધશે તાકાત :મળશે સાઉદી અરબનું સર્વોચ્ચ સન્માન ;આગામી 23મી ઓગસ્ટ પહેલા પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે જશે ;પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મ્દ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે access_time 9:11 am IST

  • માતૃભૂમિના ભાગલા પાડનાર તમામ લોકો ગુનેગાર છે : જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ અમલી કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુને ગુનેગાર ગણાવ્યા : ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ શિવરાજ સિંહના મંતવ્યને સમર્થન આપ્યું : નરેન્દ્ર મોદી તથા અમિત શાહના સમર્થકોને ખરા દેશભક્ત ગણાવ્યાં access_time 8:05 pm IST

  • જમ્મુમાં ઇન્ટરનેટ બંધ હોવા છતાં ગિલાનીનું ટવિટર એકાઉન્ટ ચાલુઃ બીએસએનએલના બે અધિકારી ઉપર શંકાઃ ગિલાની ટિવટર પરથી સતત ભારત વિરોધી ટવીટ કરતા હતાં access_time 3:58 pm IST