Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ચોરવાડના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં ભેળસેળ થયાનો ઘટસ્ફોટ

ચોરવાડ :રાજ્યમાં મગફળી કોભાંડનો મામલો હજી ગરમાઈ રહ્યો છે. ત્યારે ચોરવાડ ખાતે આવેલ એક ગોડાઉનમાં મોટા પાયે મગફળીનો જથ્થો પડ્યો છે અને તેમાં ભેળસેળ થઇ હોવાનો ઘટસ્ફોટ ટ્રક ડ્રાઈવર દ્વારા ખેડૂત લડત સમિતિના ચેરમેનને કરવામાં આવ્યો  હોવાનું જાણવા મળે છે

(10:47 pm IST)