Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

સાયલા નજીક રાજકોટના ત્રણ ભાઇઓને નડેલો અકસ્માતઃ એકનું મૃત્યુ

વઢવાણઃ સાયલા નજીક  સુરાપુરાના દર્શન કરી પરત ફરતા રાજકોટના ત્રણ ભાઇઓને અકસ્માત નડતા એકનું મોત નીપજયું હતુ. અજાણ્યો વાહન ચાલક બાઇકને હડફેટે લઇ ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:46 pm IST)