Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

એલસીબીએ સોપેલા ૬ જુગારીઓને વંથલી પોલીસે ઢોર માર માર્યો.

વંથલી :  એલસીબીએ જુગાર રમતા પકડી સોપેલા છ શખ્સોને વંથલી પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યાની રાવ સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  જેમાંથી એકની હાલત વધુ બગડતા જુનાગઢ વધુ સારવાર માટે ખસેડાયો છે.

(12:44 pm IST)