Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

એનડીઆરએફ ટીમે માળિયાપંથકમાં નિરીક્ષણ કર્યું

મોરબી : મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય જેને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ રમણ અબુ ઉર્ફે આલું દેવધા ભીલ રહે દાહોદ વાળો ૨૧ વર્ષથી નાસતો ફરતો હોય જયારે મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં આરોપી રાકેશ જીતરીયા ઉર્ફે જીથુંજી પસાયા રહે એમપી વાળો ૮ વર્ષથી નાસતો ફરતો હોય જે ઇસમોને ઝડપી લેવા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દાહોદ અને જાંબુઆ ખાતે તપાસ કરી બંને આરોપીને ઝડપી લીધા છે.

(11:35 am IST)