Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જામનગરની અગ્રણી સહકારી બેંક ધી કોમર્શીયલ કો.ઓ .બેંક લી.ના આગામી અઢી વર્ષ માટે હોદેદારોની વરણી

ચેરમેન તરીકે ડો.બિપીનચંદ્ર ટી.વાધર તથા વાઇસ ચેરમેન તરીકે કેતનભાઇ એન માટલીયા,

જામનગરની અગ્રણી સહકારી બેંક ધી કોમર્શીયલ કો.ઓ.બેંક લી.ના આગામી અઢી વર્ષ માટે યોજાયેલ હોદેદારોની વરણી પ્રક્રિયામાં ચેરમેન તરીકે જાણીતા વેપારી અગ્રણી ઉદ્યોગપતિ અને ક્રીએટીવ મેનેજમેન્ટ સર્વિસના પ્રમુખ ડો.બિપીનચંદ્ર ટી.વાધર તથા વાઇસ ચેરમેન તરીકે જાણીતા વેપારી અગ્રણી અને ઓઇલ મિલર કેતનભાઇ એન માટલીયા, મેનેજીંગ ડાયરેકટર તરીકે જાણીતા વેપારી અગ્રણી પ્રવિણચંદ્ર વી.ચોટાઇ તથા જો.મેનેજીંગ ડાયરેકટર તરીકે જાણીતા વેપારી અગ્રણી મહેશભાઇ બી.રામાણીની બીનહરીફ વરણી કરવામાં આવેલ છે.

(10:42 pm IST)