Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ટંકારાના છતર ગામમાં આલ્‍ફા ઇન્‍ડસ્‍ટ્રીઝમાંથી દોઢ લાખના માલ-સામાનની ચોરી

ટંકારા: તાલુકા ના છતર ગામે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ રામ પોલીપેક કારખાનામાં ની પાછળ આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે

કારખાનામાંથી માહે મે થી જુન માસ દરમ્યાન તસ્કરો દ્વારા કારખાના ના શટર તેમજ ઓફિસ ના દરવાજા તોડી તસ્કરો ઓફિસ ની અંદર થી એસી . નંગ વેલ્ટિગ મંશીન ખુરશી ઇન્વેનેટર ફીજ વાયર વિગેરે મળી રૂપિયા .૫૩ લાખ નો માલસામાન ચોરી ગયેલ છે  તે અંગે ફરિયાદ આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ વાળા બાદનપર ના રહેવાસી હાલ રાજકોટ રહેતા અજયભાઇ ઘનજીભાઇ સોલંકી ટંકારા પોલીસ માં નોઘાયેલ છે પોલીસ દ્વારા તપાસ હાથ ઘરાયેલ છે .

(5:19 pm IST)