Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઉના પંથકમાં મેઘરાજાની ફરી એન્ટ્રી : દરિયાઈ પટ્ટીમાં વરસાદ શરૂ

ઊનામાં ફરીવાર મેઘરાજાનું આગમન થયું છે. રસાદે ગઈ કાલે સાંજે વિરામ લીધો હતો. જેથી લોકોને હાશકારો થયો હતો. પરંતુ બપોર બાદ ફરીવાર મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. સૈયદ રાજપરા સિવાય ઊનાના દરિયાઈ પટ્ટીના ગામમાં વરસાદ શરૂ થયો છે

(9:18 pm IST)