Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ગાંધીધામના બે મિત્રોએ સ્ટાર્ટઅપની માહિતી આપતો પ્રોગ્રામ કર્યો શરૂ

નાના ઉદ્યોગોમાં કેમ સફળ થવું ? ફેસબુક-યુટ્યુબ પર કાર્યક્રમો પ્રસારિત થાય છે.

કચ્છના ગાંધીધામમાં બે મિત્રો રાજ મહેતા અને વિકાસ મહેતાએ ગુજ. પ્રિનિયર પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છનારા યુવાનો માટે સઘળી માહિતિ સરળ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. નાના ઉદ્યોગોમાં કેમ સફળ થવું તે આ કાર્યક્રમ દર્શાવે છે. આ પ્રોગ્રામના ત્રણ એપિસોડ પૂર્ણ થયા છે. હાલ, ફેસબુક-યુટ્યુબ પર કાર્યક્રમો પ્રસારિત થાય છે.

 

(12:27 pm IST)