Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સૌથી વધુ કોડીનારમાં ૬૨II ઈંચઃ સૌથી ઓછો હળવદ ૧ ઈંચ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ ખાનાખરાબી સર્જીઃ ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર જિલ્લામાં મેઘમહેરઃ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લો હજુ વધુ વરસાદ ઝંખે છે

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલ રાતથી મેઘરાજાએ વિરામ લીધો છે. માત્ર કોઈ કોઈ જગ્યાએ હળવા-ભારે ઝાપટા વરસી રહ્યા છે. આજે સવારથી સૂર્યનારાયણે દર્શન દેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય હતી.

ગઈકાલ રાતથી મેઘરાજાએ વિરામ લેતા મોસમનો સૌથી વધુ વરસાદ કોડીનારમા ૬૨II ઈંચ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો મોરબી જિલ્લાના હળવદમાં માત્ર ૧ ઈંચ પડયો છે. આ ઉપરાંત કચ્છના મુંદ્રા, અબડાસામા પણ માત્ર એક ઈંચ વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ

વેરાવળ

૧૧૫

૮૭૫

તાલાળા

૬૮

૯૨૧

સુત્રાપાડા

૫૭

૧૦૯૧

કોડીનાર

૧૧૦

૧૫૬૦

ઉના

૬૨

૧૨૫૦

ગીરગઢડા

૫૨

૧૨૬૫

જૂનાગઢ

ભેંસાણ

-

૩૯૪

જૂનાગઢ

૬૨૧

કેશોદ

૮૪

૭૧૫

માળીયાહાટીના 

૭૪

૧૧૪૩

માણાવદર

૧૫

૫૮૬

માંગરોળ

૧૦૫

૭૩૭

મેંદરડા

૧૩૩

૯૪૦

વંથલી

૧૭

૬૦૩

વિસાવદર

૫૯

૮૩૮

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

૨૩

૨૨૩

દ્વારકા

૨૭

૯૪

કલ્યાણપુર

-

૧૩૫

ખંભાળીયા

૧૭

૪૮૩

અમરેલી

ધારી

૨૧

૨૬૦

જાફરાબાદ

૫૦

૯૦૦

ખાંભા

૩૯

૪૩૩

લાઠી

૧૫

૨૨૭

રાજુલા

૪૩

૭૦૬

સાવરકુંડલા

૩૯૯

વડીયા

૫૧૬

અમરેલી

-

૨૮૩

બાબરા

-

૨૨૭

બગસરા

-

૩૭૭

લીલીયા

-

૩૩૯

ભાવનગર

ગારીયાધાર

-

૧૧૦

શિહોર

૨૬૧

મહુવા

૨૦

૬૪૬

તળાજા

૧૯

૪૬૯

જેશર

૨૧

૪૪૦

ઉમરાળા

૧૫

૨૧૦

ભાવનગર

-

૩૬૫

ઘોઘા

-

૨૫૫

વલ્લભીપુર

-

૨૨૬

પાલીતાણા

-

૨૯૩

જામનગર

જામનગર

૯૬

૨૮૦

કાલાવડ

૬૯

૩૭૬

લાલપુર

૫૮

૨૮૧

જામજોધપુર

૫૬

૪૪૦

ધ્રોલ

૧૫

૧૦૦

જોડીયા

૧૮

૮૨

પોરબંદર

પોરબંદર

૩૪૮

રાણાવાવ

-

૩૩૮

કુતિયાણા

-

 ૩૨૨

રાજકોટ

ધોરાજી

૪૬

૨૭૨

ગોંડલ

૧૪

૨૨૨

જામકંડોરણા 

૩૩

૩૬૬

જેતપુર

૨૨૧

કોટડાસાંગાણી 

૧૮૯

લોધીકા

૩૨

૩૪૬

ઉપલેટા

૧૮

૨૪૫

રાજકોટ

૧૭

૩૫૮

પડધરી

૧૫૪

જસદણ

-

૧૯૧

વિંછીયા

-

૧૩૧

બોટાદ

ગઢડા

૩૦૨

બોટાદ

૨૬૦

બરવાળા

-

૨૮૧

રાણપુર

-

૨૭૫

મોરબી

મોરબી

-

૧૭૭

વાંકાનેર

૧૪૫

હળવદ

-

૫૫

ટંકારા

૨૧૪

માળીયામિં.

૭૦

સુરેન્દ્રનગર

ચોટીલા

-

૧૮૨

ચુડા

-

૧૭૫

દસાડા

૬૦

૯૬

થાનગઢ

૧૧૯

લખતર

-

૨૪

લીંબડી

-

૧૧૨

મુળી

-

૮૩

સાયલા

-

૭૫

વઢવાણ

-

૧૨૦

ધ્રાંગધ્રા

-

૧૦

કચ્છ

નખત્રાણા

૩૪

મુંદ્રા

૧૧

૨૩

ભુજ

૪૪

ગાંધીધામ

૪૧

૯૫

ભચાઉ

૨૦

૩૬

અબડાસા

૨૯

૨૯

અંજાર

૪૦

૯૭

લખપત

-

૧૧

માંડવી

-

૮૫

રાપર

-

(11:55 am IST)
  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST