Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ધોરાજી સફુરા નદીનો ચેકડેમ ઓવરફલો

 ધોરાજીઃ ભારે વરસાદને પગલે નાના મોટા ચેકડેમો ઓવરફલો થઇ ગયા છે અને વિદ્યાર્થીઓ અને નાના બાળકો સફુરા નદી ઉપરના ચેકડેમના પાણીમાં નહાવા પડેલ આ અંગે તંત્ર દ્વારા પગલા લેવા જોઇએ જેથી આવા બાળકોેને પાણીમાં ન જવા દેવા તાકીદ કરવી જોઇએ અને વાલીઓએપણ પોતાના બાળકોને આવા જોખમી રીતે ડેમ સાઇટો પર ન જવા દેવા જોઇએ.

(11:45 am IST)