Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર પાણી

પ્રભાસ પાટણઃ હિરણ-કપીલા અને સરસ્વતી નદીઓ ભયજનક સપાટીએ વહી રહેલ હોવાથી આ ત્રણે નદીઓનો ઘસારાનો પ્રવાહ ત્રિવેણી સંગમમાં આવી રહેલ હોવાથી  ત્રિવેણી સંગમ ભરાયા બાદ ત્રિવેણી ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલ છે તેમજ આ પાણી રોડ ઉપર ફરી વળેલ છે. જેથી સ્મશાનમાં જવાનો રસ્તો બંધ થયેલ છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. ઘાટ ઉપર ફરી વળેલ પાણીની તસ્વીર. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:43 am IST)