Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ભાવનગરમાં સતત વરસાદથી જુનવાણી મકાન તૂટી પડ્યું

કાછીયાવાડ વિસ્તારમાં આવેલ જુનવાણી મકાનનો ત્રીજો માળ અચાનક નીચે પડતા નાસભાગ

ભાવનગરમાં બે દિવસથી પડી રહેલા વરસાદથી  કાછીયાવાડ વિસ્તારમાં આવેલ જુનવાણી મકાનનો ત્રીજો માળ અચાનક નીચે પડતા નાસભાગ મચી ગયેલ.. ધડાકાભેર મકાનનો ભાગ નીચે પડતા એક બકરી દટાઈ જતા મોત થયેલ.

(11:39 pm IST)