Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે. ની બદલી તેમની જગ્યાએ નવા કલેકટર તરીકે સુજલ મયાત્રાની નિમણૂંક

(વિનોદ ગાલા દ્વારા)  કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે. ની બદલી તેમની જગ્યાએ નવા કલેકટર તરીકે સુજલ મયાત્રાની નિમણૂંક કરવામાં આવી છે.ડે.કલે. મનીષ ગુરવાણી ની વલસાડ ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. 

   કચ્છનાં નવા કલેક્ટર તરીકે વર્ષ ૨૦૧૧ની બેચના ગુજરાતી આઈએએસ સુજલ મયાત્રાની નિમણૂંક કરવામાં આવી છે. 

(1:22 pm IST)