Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઉપલેટામાં એકટીવા સ્લીપ થતા પતિ-પત્ની ઘાયલ

ઉપલેટા તા. ૧૯ :.. તાલુકાનાં ખારચીયા અને ભાયાવદર ગામ વચ્ચે એકટીવા મોટર સાયકલ લઇને ભાણવડ તાલુકાના પીપળીયા ગામના જેન્તીભાઇ ખીમજીભાઇ સાદીયા ઉ.૩ર તથા તેમના પત્ની સંધ્યાબેન જયંતીભાઇ સાદીયા ઉ.ર૮ જઇ રહેલા હતા. તે દરમ્યાન એકટીવા સ્લીપ થતા નીચે પડી ગયેલ. જેમાં ચાલક જેન્તીભાઇને ડાબા પડખામાં મોઢા પર સામાન્ય ઇજાઓ થવા પામી હતી. બન્ને ઉપલેટાની ખાનગી ક્રિષ્ના હોસ્પીટલમાં સારવર અર્થે ખસેડવામાં આવેલ  ડોકટર પીયુષ કણસાગરાએ જણાવ્યા અનુસાર હાલ દર્દીની તબીયત સુધારા પર છે.

(11:33 am IST)