Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઉના પાસે ટ્રક પલ્ટી મારી ગયો

ઉના નેશનલ હાઇવે પર આવેલ સિલોજ ગામ નજીક રોડ પર મીઠુ ભરેલો ટ્રક પલ્ટી ખાતા ટ્રકમાં ભરેલી મીઠું રસ્તા પર ઢોળાય જતાં ત્યારે અચાનક વરસાદનાં પાણી અને કિચડના કારણે રસ્તાની સાઇડમાંથી ટ્રક અચાનક પલ્ટી ખાઇ જતાં મીઠુ ઢોળાય ગયેલ આ અકસ્માતમાં કોઇ જાનહાની થયેલ નથી. પલ્ટી મારી ગયેલ ટ્રકની તસ્વીર. (તસ્વીર : નિરવ ગઢીયા -ઉના)

(11:30 am IST)