Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મેંદરડામાં કૃષિ મેળો યોજાયો

મેંદરડા : તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા કૃષિ મેળો યોજાયો હતો. કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને ગ્રામ્યકક્ષાએ આધુનીક ઓજાર કૃષિ પધ્ધતી જળ સંંચય વગેરે માહિતી પહોચે તે માટે રાજય સરકારશ્રીના અભિગમ અન્વયે કૃષિ યુનિ.ના નિષ્ણાંત વૈજ્ઞાનિકો હાજર રહેલ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ. તદઉપરાંત ૨૦ સ્ટોલ ઉભા કરાયા જેમાં ખેતીને લગતા વિવિધ વિષયો તેમજ જૂદા જૂદા વિભાગોની યોજનાના પસાર થાય તે હેતુ પ્રદર્શન સ્ટોલ ઉભા કરાયા તેમજ મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ગૌતમ જે.શેઠ, મેંદરડા)

(11:24 am IST)