Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

બગોદરા પાસે અકસ્માતમાં મોત

 વઢવાણ : બગોદરા પાસે ટેન્કર પાછળ આઇસર ધડાકાભેર ટકરાતા અમદાવાદ-રાજકોટ હાઇવે બ્લોક થઇ ગયો હતો અને અકસ્માત સર્જાતા છ કી.મી. સુધી હાઇવે બ્લોક થઇ જવા પામ્યો હતો. ટેન્કર પાછળ ટકરાયેલ આઇસરનો ચાલક વિહાભાઇ બચુભાઇ ભરડીયાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ત્રણ વ્યકિતઓ ઘાયલ થતા અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(3:39 pm IST)