Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગોંડલમાં નવા રોડનું કામનું ખાતમુહૂર્ત

ગોંડલ શહેરના ભવનાથનગર વિસ્તારમાં અંદાજે ૩૫ લાખના ખર્ચે સિમેન્ટ રોડનું ખાત મુહુર્ત ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે કરાયુ. આ વેળા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહીત સદસ્યો હાજર રહ્યા તે પ્રસંગની તસ્વીર.

(12:22 pm IST)