Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોરબીના ટાઉન હોલમાં સ્વ-સહાય જૂથને કેશ ક્રેડિટ લોન કેમ્પનું આયોજન

કેશ ક્રેડિટ લોન કેમ્પ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે સવારે ૯ કલાકે યોજાશે. .

મોરબી : ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અંતર્ગત મોરબી જિલ્લામાં NRLM યોજના અંતર્ગત આગામી તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ સ્વ-સહાય જૂથને કેશ ક્રેડિટ લોન આપવા અંગેનો કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે સવારે ૯ કલાકે યોજાશે.

(10:55 pm IST)