Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પોરબંદરમાં સુરભી કલા વૃંદ દ્વારા નૃતાંત-૨.૦ સમર કેમ્‍પ

પોરબંદર, તા.૧૯: ભારતીય શાષાીય સંગીત, કલા અને સંસ્‍કળતિના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત કલા સંસ્‍થા સુરભી કલાવળંદ અને ભારતીય જનતા પાર્ટી આયોજીત અને  તા.૨૨મી સુધી ચાલનારા સમર કેમ્‍પ ‘નળતાંત ૨.૦'નો પ્રારંભ કરવામા આવ્‍યો છે.

સમર કેમ્‍પનું  દીપ પ્રાગટય શ્રી પ્રતિક શર્મા, શ્રી દિપક શેખર, શ્રી રવિ રાઠોડ, શ્રી નળપેશ પુરબિયા, માધુરી લોઢિયા, સુરભી રાણીંગા તથા જીલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજ વાળા, કેશુભાઈ પરમાર તથા સુરભી કલાવળંદના પ્રમુખ અને જીલ્લા ભાજપ મંત્રી શ્રીમતી ક્રિષ્‍નાબેન રાણીંગા દ્વાર કરવમા આવ્‍યુ હતુ.

આ કેમ્‍પમાં પ્રતિક શર્મા(મુંબઈ)- અભિનય  (થીયેટર), દિપક શેખર (અમદાવાદ)-ફિલ્‍મ મેકિંગ,  રવિ રાઠોડ(રાજકોટ)-જિમ્‍નાસ્‍ટિક,  નળપેશ પુરબિયા (ગાંધીનગર)-હિપ-હોપ ડાન્‍સ,  માધુરી લોઢિયા (રાજકોટ)-આર્ટ એન્‍ડ ક્રાફ્‌ટ,  સુરભી રાણીંગા (પોરબંદર)-બોલી નાટયમની તાલિમ આપી રહેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભવ્‍ય પુરોહિત, દિપક રાણીંગા, શિવાંગ ધનરાજ, અદિતિ કોટક, પૂર્વી મિશ્રા, ધ્રુતિ દવેએ જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિપિન ભાઈ કક્કડે કર્યું હતું

(10:05 am IST)